• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં આરોગ્ય મેળો યોજાયો વિવિધ રોગ નો ઈલાજ તત્કાલ ઘરના આંગણે મળશે!!!*

**અહેવાલ અને* *તસ્વીર નૈમિષ સેજપાલ**ટંકારા*

હાલ ગુજરાતમાં વિવિધ રાજકીય નેતાઓ દ્વારા ચૂંટણી સેન્સ અંતર્ગત ચાલી રહી છે તો બીજી તરફ ભાજપ સરકાર દ્વારા વિકાસ ની દિશામાં તેજ રફતારે મોરબી જિલ્લામાં આગળ વધી રહ્યો છે જેથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકા પંથકમાં લોકો ના આરોગ્ય અંતર્ગત ટરાના આરોગ્ય કેન્દ્ર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગ દ્વારા પીએમ જય યોજનાના કાર્ડ કોરોના રસીકરણ એનસીબી તપાસ તેમજ સારવાર આયુર્વેદિક હોમિયોપેથીક સારવાર આંખ વિભાગ માનસિક રોગના વિભાગ બાળકોનો વિભાગ દાંતનો વિભાગ વગેરે રોગ નું નિદાન અને સારવાર કરવામાં આવેલ તેમજ કિશોરીઓને હિમોગ્લોબીન ટેસ્ટ તથા સારવાર કરવામાં આવેલ આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોની માહિતી મળી રહે કેવા સ્ટોર પર રાખવામાં આવેલ જેમાં આરોગ્ય વિભાગ દ્વારા nvbdcb ટીબી લીમીટેશન જેવા સ્ટોલ રાખવામાં આવેલ તેમજ icds વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નાસ્તો પણ રાખવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમરિયા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા પુષ્પાબેન કામરીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ ચાવડા ભુપતભાઈ ગોધાણી ભવનભાઈ ભાગ્યા રૂપસિંહ ઝાલા સંજયભાઈ ભાગ્યા દિનેશભાઈ વાધડીયા તેમજ તાલુકા કક્ષાના અનેક આગેવાનો હાજર રહ્યા હતા.                 આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા મામલતદાર શ્રી શુક્લા સાહેબ તાલુકા વિકાસ અધિકારીશ્રી જાડેજા સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાસ્કર વિરસોડીયા સાહેબ તથા સુપરવાઇઝર હિતેશ પટેલે જહેમત ઉઠાવી હતી થઈ ગઈ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સુરેશભાઈ જાવિયા એ કરેલ હતું

Related posts

*જોડાયાના મેઘપર ગામ ના ખેડૂતો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારના લાગ્યા બોર્ડ*

Hello Morbi

*મોરબી કચ્છ સાંસદ વિનોદ ચાવડા ની વિકાસલક્ષી સરકાર સમક્ષ માર્ગને મંજૂરી આપવા માંગ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે*

editor

Leave a Comment