• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે કેન્સર પીડિત લોકો માટે ફ્રી નિદાન કેમ્પ યોજશે*

મોરબી તા ૧૬ શ્રીમતી રેણુબેન કિશોરભાઈ શેઠ
મોરબી પ્રેરીત કેન્સર નિદાન કેમ્પ
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં. ૧૯૨ ના દાતાશ્રી શ્રીમતિ રેણુલેન કિશોરભાઈ શેઠ મુંબઈ
પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા.૧૯-૪-૨૦૨૫ શનિવાર સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા. ૨૦/૪/૨૫…… રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર/મેડીકલ ઓફીસર ડો. સયુરભાઈ વારા મો. ૯૫૩૭૦૯૯૨ ૧૯ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ વિનોદેરાય શાહ જણાવેલ છે
નોંધ:૧) શહેર તેમજ ગ્રામ્ય બંને આવૃતિમાં લેવું જેથી વધુ દર્દી લાભ લઈ શકે.
૨) વિના મૂલ્યે છાપવા વિનંતી.
(૩) મોબાઈલ એપ/ગ્રુપમાં લેવા વિનંતી. સંચાલીત ડી. સી. મહેતા
શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ મોરબી

Related posts

*મોરબીમાં ફરવા લાયક સ્થળ માત્ર એક ઝુલતોપુલ!!! બાગ બગીચા બન્યા વિરાન ઓરેવાગ્રુપ દ્વારા રીનોવેશન પામેલ ઝુલતોપુલ મા તહેવારો નિમિત્તે માત્ર બે દિવસમાં 10000 ની આવક થઈ*

Hello Morbi

*HELLO MORBI:દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપી સારા ગુણ સાથે ઉર્તીણ‌ થયાં*

editor

*મોરબીની સોની બજારમાં રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ લોકોને પાઠવી દિપાવલીની શુભેચ્છાઓ ઠેર ઠેર લોકો દ્વારા રાજ્યમંત્રીનું સન્માન સ્વાગત કરાયું*

Hello Morbi

Leave a Comment