• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ માં સરપંચ ની હાજરી માં પોલિયો રવિવાર ના અંતર્ગત બાળકોને પોલિયો ની રસી અપાઈ હતી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ,અને આંગડવાડી સહિત વિવિધ જગ્યાએ રસીકરણ નું આયોજન કરાયું હતું*

 

આજ રોજ રવિવાર 27 ફેબ્રુઆરી પોલિયો નાબૂદી અંતર્ગત ઘાંટવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઘાંટવડ ગ્રામ પંચાયત નવનિયુક્ત સરપંચ અબ્દુલ ભાઈ મહેતર તેમજ ઘાંટવડ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ વાઢેર તથા મેડિકલ ઓફિસર ડો હેતલ બેન ગોહિલ તથા પુરુષ આરોગ્ય સુપર વાઇજર ઈસ્માઈલ ભાઈ સેલોત તથા આશા સુપર વાઈજર કાનુબેન વાઢેર દ્વારા દીપ પ્રાગટય કરી સરપંચ એ બાળકને પોલિયો રસી આપી શુભ શરૂઆત કરી હતી તેમાં આશા વર્કર એ પોલિયો રસી બાળકો ને આપવાનું શરુ કરેલ હતું

Related posts

*જોડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ નાથાલાલ સાવરીયા ની જાહેર જનતા ને અપીલ*

Hello Morbi

*HELLO MORBI:કચ્છ આમતક દૈનિક અને આમતક ટીવી ન્યુઝ ચેનલના તંત્રી અને ઓનર્સ વિજયભાઈ ઘેલાણીનો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:રાજકોટમાં એક બનો નેક બનો સંસ્થાના પ્રમુખે તિરંગા ને આપી સલામી*

editor

Leave a Comment