• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાના પ્રખર ધારાશાસ્ત્રી અતુલભાઇ ત્રિવેદીનો આજે જન્મદિવસ*

(નૈમિષ સેજપાલ દ્વારા) ટંકારા- મોરબી, રાજકોટ અને જામનગર વિસ્તારમા વકિલાત ક્ષેત્રે નિખાલસ સ્વભાવથી કામગીરી કરતા બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા ટંકારા અને જામનગર બ્રહ્મસમાજના કર્મઠ મેમ્બર એડવોકેટ *અતુલભાઈ ત્રિવેદી* નો આજે ૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસ હોય ધારાશાસ્ત્રી ત્રિવેદીને જન્મદિવસ નિમિત્તે ચોમેરથી અનેકાનેક શુભેચ્છા- અભિનંદન નો ધોધ વહી રહ્યો છે. *અતુલભાઈ* તેની સાથે જોડાયેલ તમામ પ઼ત્યે કાયમ કુણી લાગણી ધરાવતો જીવ છે. કામ માટે કાયમ સજાગ રહેવા વાળુ વ્યક્તિત્વ છે. *એડવોકેટ જીવનયાત્રા ની સફળ સફર ખેડીને ઉન્નતીની સીડી ઉપર ધીમે ડગલે નિખાલસ સ્વભાવથી પોતાના કર્તવ્ય પથ પર પ્રમાણિક કાર્યશૈલીથી કાયદાકીય ક્ષેત્રે ઓતપ્રોત થઈ તેજસ્વી ઓજસ પાથરી રહ્યા છે. સ્વભાવે સરળ, સાલસ અને ભોળપણ થી નિખરી ઉઠતુ વ્યક્તિત્વ સદા હસતા-ખિલખિલાટ કરતુ રહે… તન,મન,ધનથી તંદુરસ્ત રહે એવી શુભેચ્છાઓ પાઠવવા મોબાઈલ નંબર 87804 32173 પર શુભેચ્છા પાઠવી શકાય છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ધુળકોટ ગામની સીમ માંથી એક ઇસમને જામગરી બંદુક સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ*

editor

*HELLO MORBI NEWS:સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવાને સાકર થી જોખવામાં આવ્યા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકા ૬ રોડ ઉપર રાઈટ ઓફ વેની જગ્યા ખુલ્લી કરાવશે*

editor

Leave a Comment