• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ટંકારા તાલુકાની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા કૃતીની પસંદગી પામેલ છે*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાઇ ગયેલ.જેમાં શ્રી બહુચર વિદ્યાલય મીતાણા હાઈસ્કૂલના વિદ્યાર્થી ગાંભા અમિત સિંધાભાઈ અને બાંભવા સની નાગજીભાઈ દ્વારા બનાવેલ કૃતિ “હોમ મેઇડ ઇકોફ્રેન્ડલી પોટ્સ મેકિંગ મશીન”ની રાજ્ય કક્ષા માટે પસંદગી થયેલ છે.

કૃતિ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન શાળાના આચાર્ય શ્રી પ્રવિણચંદ્ર બાબુલાલ વાટકિયાએ આપેલ.તથા જરુરી સહયોગ શાળાના સ્ટાફ મિત્રોએ આપેલ.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આશરે છ હજારથી પણ વધુ વાલીઓની ઉપસ્થિતામા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વાલી સેમિનાર યોજાયો*

editor

Leave a Comment