• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ટંકારા તાલુકાની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા કૃતીની પસંદગી પામેલ છે*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાઇ ગયેલ.જેમાં શ્રી બહુચર વિદ્યાલય મીતાણા હાઈસ્કૂલના વિદ્યાર્થી ગાંભા અમિત સિંધાભાઈ અને બાંભવા સની નાગજીભાઈ દ્વારા બનાવેલ કૃતિ “હોમ મેઇડ ઇકોફ્રેન્ડલી પોટ્સ મેકિંગ મશીન”ની રાજ્ય કક્ષા માટે પસંદગી થયેલ છે.

કૃતિ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન શાળાના આચાર્ય શ્રી પ્રવિણચંદ્ર બાબુલાલ વાટકિયાએ આપેલ.તથા જરુરી સહયોગ શાળાના સ્ટાફ મિત્રોએ આપેલ.

Related posts

*HELLO MORBI:માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલોપ્સ હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા: કાકુભાઈ જીવણદાસ શેઠ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા ખાતે “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી કરાઇ*

editor

*HELLO MORBI: મોરબી: અપામાર્ગ આર્યુવેદ અને પંચકર્મ હોસ્પિટલ ખાતે સોમવારે અશ્વિની નક્ષત્ર નિમિત્તે બધા રોગો માટે ફી નિદાન કેમ્પ*

editor

Leave a Comment