• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બહુજન સમાજ પાર્ટી માં મોરબી જિલ્લામાં વિવિધ હોદ્દેદારો નિમણૂક કરાઈ*

“હરિભાઈ બેડવા ને વાંકાનેર વિધાનસભા પ્રમુખ પદ તરીકે નિમણૂક!”

 

ગુજરાતમાં વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાની પાર્ટી સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોય તેમ તાજેતરમાં જ ગત તારીખ 7 3 2022 ના રોજ હરિભાઈ હમીર ભાઇ બેડવા ની વાંકાનેર વિધાનસભા અંતર્ગત પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ દિલીપભાઈ વાઢેર હસ્તે પાર્ટીના ધારાધોરણ મુજબ નિમણૂક કરી શુભેચ્છા અભિનંદન પાઠવી હતી આ કાર્યક્રમમાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી હોદ્દેદારો ને પ્રોત્સાહિત કર્યા હતા ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદના રિજિયોનલ પદાધિકારીઓએ ડીસા મહાવિજય શાખાની લીધી શુભેચ્છા મુલાકાત*

editor

*HELLO MORBI NEWS:હળવદના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીનનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમીકને ગોંધી રાખવાની ફરીયાદએ સિરામિક એસો.ને બદનામ કરવાનો પ્રયાસ*

editor

Leave a Comment