• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા (મી.) ખાતે નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં શિક્ષણના શબ્દ ના જ્ઞાન સાથે રમત-ગમતમાં બાળ રાજાઓએ ભાગ લીધો!!!*

અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન મોરબી

મોરબી જિલ્લાના દરિયા ખેડૂત વિસ્તાર એટલે માળીયા મીયાણા જ્યાં મોટાભાગે પછાત વર્ગના લોકો વસવાટ કરે છે એવા વિસ્તારમાં શાળાએ સંસ્કાર નું મંદિર માં શબ્દો ના જ્ઞાન સાથે સાથે સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી બાળકોના આરોગ્ય સાથે તંદુરસ્તી અંતર્ગત વિવિધ સ્પર્ધા ના કાર્યક્રમો યોજાતા હોય છે હા એવી એક શાળા છે જે મોરબી ના માળીયામીયાણા ખાતે નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળા જ્યાં વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમકે કોથળા દોડ તેમજ ત્રિરંગી દોડ, લીંબુ ચમચી, કુકડી દોરડા કૂદ,દોડ. ફુગ્ગા ફોડ સહિત ભારતીય સાંસ્કૃતિક અંતર્ગત જુના ઢાચા ની નવી પદ્ધતિ સાથે નવા પરિવર્તન પરિસ્થિતિને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પુરૂ પાડવામાં આવતું હોય તેમ શાળાના આચાર્ય સંગીતાબેન તેમજ શિક્ષક બહેનો ભાવનાબેન, કોમલ બેન, વિરલભાઇ તેમજ દુષ્યંતભાઈ વગેરે સમગ્ર માળીયા મીયાણા ખાતેની નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળા ખાતે રાબેતા મુજબ વિદ્યાર્થીઓને શબ્દના જ્ઞાન સાથે રમત ગમત સ્પર્ધા માં પ્રથમ દ્રિતિય, તૃતીય નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ શિક્ષણ અને રમતગમતમાં શાળાનું ગામનું અને સમાજનું ગૌરવ વધે તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમો શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યા હતા જે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા ના બારી શેરી વિસ્તારમાં આવેલ કોઝવે ની બન્ને બાજુ ગાંડા બાવળ નું દબાણ*

editor

*હળવદ અકસ્માત : અમદાવાદ રીફર થવા જતા મોરબીના કોરોનાગ્રસ્ત દર્દી અને તેના પુત્ર સહિત ત્રણના મોત*

Hello Morbi

*HELLO MORBI: આગામી ૧૨ તારીખે ૧૨ કલાકે ૧૨,૦૦૦ ગ્રામીણ આવાસોનુંવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઈ-લોકાર્પણ*

editor

Leave a Comment