• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આણંદ જિલ્લાના આંકલાવ ખાતે ગરીબ વર્ગ અને મિત્રમંડળ માટે ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન કિસ્મત તારાપુર આણંદ

આણંદ જિલ્લાના આંકલાવ ખાતે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ ભોજન મિત્ર મંડળ ગરીબ વર્ગ માટે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં પાટવી,ગુજરાતી ન્યૂઝ તંત્રી રાજ યુસુફભાઈ મધ્ય ગુજરાત રિપોર્ટર નિખિલ શાહ શ્રી લેબોટરી વાળા આંકલાવ, લાલજીભાઈ શાહ જય માર્કેટિંગ વાળા બોરસદ મધ્ય મધ્યગુજરાત ફીલ્ડ,ઓફિસર અમૃતભાઈ રોહિત હેરંજ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ અજીતસિંહ મહીડા અગાસ બોરીયા તેમજ પાદરા તાલુકા રિપોર્ટર પ્રકાશ ચૌહાણ ભરત ચૌહાણ ભટ્રેશ સોલંકી પા રસ રાજપુત ચીફ બ્યુરો શેખ સાહેબ અંગારી વાળા પઠાણ કાલુભાઈ સાહેબ મણીભાઈ ગળતેશ્વર મુકેશભાઈ ખેડા મુન્નાભાઈ ઠાકોર જંબુસર તેમજ સત્ય સૌરાજ તંત્રી હમીદભાઈ ભાઈ વાઘેલા બરોડા સર્વે પત્રકારો ઉપસ્થિત રહી ભોજનનો સ્વાદ માણ્યો અને આજુબાજુ ગરીબ વર્ગ ને વિતરણ કરવામાં આવ્યું આ ભોજનનો કાર્યક્રમ સખી દાતાઓ તરફથી રાખવામાં આવેલ સખી દાતાઓને ગુજરાત વિનંતી કરી હતી કે અમારા પ્રોગ્રામમાં આપ સૌ સાથ સહકાર આપી સહભાગી બનશો તેમ જણાવી સખી દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:અણીયારી ટોલનાકાથી ભારતીય બનાવટી ઇગ્લીશ દારૂ પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા*

Hello Morbi

Leave a Comment