• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ની શ્રી જે ડી વી કન્યાશાળા ખાતે જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી*

પૈસ નાેટ

લલીત નીમાવતઆજરોજ જામનગર જીલ્લા ના જોડિયાના શ્રી જે ડી વી  કન્યાશાળા ખાતે જ્ઞાન શક્તિ દિનની ઉજવણી કરવામાં આવેલ આ તકે જીલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુગરા જી પ ના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા બન્ને મહામત્રી દિલીપભાઈ તેમજ પ્રવિણસિંહ જી પ ના શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા તેમજ પાર્ટી ના આગેવાનો તેમજ જોડિયા વિસ્તાર ના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ

Related posts

*HELLO MORBI:સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/ દ્વારા* *ટીબી પેશન્ટ ને 6 માસ સુધી પોષણક્ષમ આહાર આપવા માટે દત્તક લેવામાં આવેલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment