• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિતે ભગતસિંહ ની પ્રતિમાને ફૂલહાર કરી વિરાંજલી અર્પણ કરાઇ*

*शहीदो की चिताओ पर लगेगे हर बरस मेले, वतन पर मरने वालो का बाकी यही निशा होंगा*

23 માર્ચ શહીદ દિવસ..

આજરોજ મોરબી શહેર ભાજપના પ્રમુખ શ્રીલાખાભાઈ જારીયા તથા બંને મહામંત્રી રિષીપભાઈ તથા ભાવેશભાઈ ના માર્ગદર્શન અનુસાર મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ગાંધી ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી વિરાજંલિ અર્પણ કરવામાં આવી હતી આઝાદી વખતના કિસ્સા-પ્રસંગોને કિસ્સાઓ યાદ કરવામાં આવ્યા હતા.

Related posts

*સલામતી એજ ઉપાય ઉતરાયણ નિમિતે પ્રજાજોગ સલામતી સંદેશ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શહેર માં બિલાડી ના ટોપ ની જેમ પાલિકા ની જગ્યા માં ગેર કાયદેસર હોડીંગ નો જમાવડો.મહેશરાજ્યગુરુ*

editor

*મોરબી: તાલુકા પોલીસ સ્ટેશનના હત્યા ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment