• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર શાળા માં 12 થી 15 વર્ષ ના બાળકોને વેક્સિન અપાઈ*

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં આજ તારીખ 24.03.2022 ના રોજ 12 થી 15 વર્ષ ના બાળકોને વાલી ની મંજુરી અને અમુક વાલી અને શિક્ષકો ની હાજરી માં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન નો પ્રથમ ડોઝ અપાયો બાળકો ને વધુ સંખ્યા આ દિવસે હાજરી આપી વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો.અને કોરાના ને હવે હાર આપીશું એવી મક્કમતા વ્યક્ત કરી હતી

Related posts

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા બેભાન અવસ્થા થયગયેલ આઠ વર્ષના બાળક અડતાલીસ કલાકમા તંદુરસ્ત કરી રજા આપી*

editor

*વિધાનસભામાં શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં સુવિધા બાબતે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાનો પ્રશ્ન*

editor

*રાષ્ટ્રીય માલધારી સંઘના પ્રમુખ શિવમ રબારીએ બાંહેધરી* *આપતા ડીમોલેશન*

Hello Morbi

Leave a Comment