• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં ગ્રામ પંચાયતની હદમાં ભૂગર્ભ ગટર ની કામગીરી નું ખાતમુરત કરાયું*

રિપોર્ટ: અનવર માલાણી સાથે કે.જી.નવતાણી મોરબી

મોરબી જિલ્લાના ટંકારા ગામ ખાતે ગામ પંચાયતની હદમાં આવેલા દ્વારકાધીશ સોસાયટી માં વિકાસ લક્ષી કાર્યને વેગ આપવા અંતર્ગત તાજેતરમાં જ પ્રજાહિત કામગીરી અંતર્ગત ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરાયું છે જે અંગેની જાણવા મળતી વિગત અનુસાર ટંકારા ગામ પંચાયતના ગટર અને પાણી ના ચેરમેન દામજીભાઈ ધેટીયા તેમજ મહિલા ઉપ સરપંચ શ્રી મતી નિર્મલા બેન હેમંતભાઈ ચાવડા સહીત સામાજિક ન્યાય સમિતિના સદસ્ય સોનલબેન બારૈયા, ગીતાબેન ચૌહાણ વગેરે અગ્રણીઓ આગેવાનો અને ગ્રામ પંચાયતની બોડી ના ચૂંટાયેલા પ્રતિનિધિ સહિત સ્થાનિક લોકોની હાજરી મોટી સંખ્યામાં જોવા મળી હતી વર્ષોથી વિકાસ ઝંખતા આ પછાત વિસ્તાર મા નવનિયુકત સરપંચ ની ટીમ દ્વારા પ્રજાલક્ષી વિકાસ કાર્યને હાથ ધરી વાંક વિસ્તારમાં આશરે ૧૫૦ જેટલા અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યાં સત્વરે પીવાનું પાણી તેમજ ગટર તેમજ ભૂગર્ભ ગટર ની કામગીરી હાથ ધરવામાં આવી હોય તેમ પાયાની પ્રાથમિક સુવિધાની શરૂઆત કરેલ છે જે કાર્યક્રમમાં ગ્રામ પંચાયતની નવનિયુકત ટીમે વિકાસના કાર્યને વેગ આપવામાં આવ્યું હતું એમ એક અખબારી યાદીમાં હેમંતભાઈ ચાવડાએ જણાવ્યું છે

Related posts

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં જોડિયા તાલુકાના શિક્ષકો છવાયા*

Hello Morbi

*મુસ્લીમ વિકલાંગ ને સાયકલ અર્પણ કરી “જલ્લા સો અલ્લાહ” ના સુત્ર ને સાર્થક કરતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

Hello Morbi

*HELLO MORBI:પ્રચંડ પુરૂષાર્થ અને નિરંતર સેવાના સહારે આગવી સુગંધ પ્રસરાવી અલવિદા થયેલ થરાના ઠકકરબાપા શ્રી અચરતલાલ ઠકકર*

editor

Leave a Comment