• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં જોડિયા તાલુકાના શિક્ષકો છવાયા*

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા વર્ષ 2020-21 માટેના જોડિયા તાલુકા કક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં પસંદ થઈ જિલ્લા કક્ષાએ તા. 29 જાન્યુ.ના ઓનલાઇન રમકડાં મેળામાં અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધેલ શિક્ષકોમાંથી રાજ્ય કક્ષાએ જવા માટે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાંથી દેશી રમકડાં કેટેગરીમાં *ભરતભાઈ ઝાટિયા – બાલાચડી પ્રા. શાળા* ઓનલાઇન રમકડાં કેટેગરીમાં *ચંપકભાઈ ધમસાણીયા – હડિયાણા કન્યા શાળા* શૈક્ષણિક કીટ કેટેગરીમાં *રમેશચંદ્ર ધમસાણીયા – નેસડા પ્રા. શાળા* તેમજ તમે જાતે કરી શકો કેટેગરીમાં *દેવાંગીબેન બારીયા – હડિયાણા કન્યા શાળા* પસંદ થઈ રાજ્ય કક્ષાએ ભાગ લઈ તાલુકા અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા બદલ બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા તમામ પસંદ થયેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવી…..

શરદ એમ.રાવલ.હડિયાણા..

Related posts

*ડીસા જલારામ મંદિરે લાયન્સ કલબ સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓનું કરવામાં આવેલ સન્માન* 

Hello Morbi

*મોરબી અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીનાસભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રીને અરજી કરવાની રહેશે*

Hello Morbi

*HELLO MORBI:જોડીયા ના તારાણા ગામ પાસે ગરાસીયા યુવાનની તિક્ષણ હથિયારથી કરપીણ હત્યા સમગ્ર પંથકમાં અરેરાટી*

editor

Leave a Comment