• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

હેડિંગ : *જોડિયા તાલુકાની શ્રી પડાણા પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજવામાં આવ્યો.*

શરદ એમ.રાવલ.હડિયાણા.

કોરોના મહામારી ખેલ મહાકુંભ અંતર્ગત તેમજ બાળકો શિક્ષણની સાથે સાથે રમત ગમત માં પણ આગળ વધે અને વિદ્યાર્થીઓની રમતગમત માં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ હેતુથી શ્રી પડાણા પ્રાથમિક શાળામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું.

 

ધોરણ 1 અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક પટેલ મિત્તલબેન દ્વારા લીંબુ ચમચી, સંગીત ખુરશી, સાપસીડી જેવી વિવિધ રમતો રમાડવામાં આવી.

 

ધોરણ 3, 4 અને 5 ના વિદ્યાર્થીઓને ઠકકર પ્રતિકકુમાર દ્વારા લુડો ગેમ,સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, જાવેલિન થ્રો, લીંબુ ચમચી , બાસ્કેબૉલ, રિંગ જેવી રમતો રમાડવામાં આવી.વિદ્યાર્થીઓને ખૂબ મજા પડી……

 

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લા પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થી સમગ્ર મોરબી પંથક બન્યું ઠંડુગાર!!!*

editor

*મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*વાંકાનેર મુકામે તળપદા કોળી સમાજના રાજકીય આગેવાનોને થઈ રહેલા અન્યાય બાબતે તાત્કાલિક ચિંતન બેઠક મળેલ*

Hello Morbi

Leave a Comment