• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થી સમગ્ર મોરબી પંથક બન્યું ઠંડુગાર!!!*

*મોરબી જિલ્લા પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થી સમગ્ર મોરબી પંથક બન્યું ઠંડુગાર!!!*

આરીફ દિવાન મોરબી: મોરબી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થી મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડુ ગાર વાતાવરણ છવાયુ છે બે કલાકમાં જ સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે 3:15 ઇંચ જેટલા વરસાદમાં સમગ્ર મોરબી શહેરના મુખ્ય માર્ગો પર પાણીના તલાવડા છવાઈ ગયા છે મોરબી શહેરના મુખ્ય માર્ગો પર એક તરફ ગાબડાધારી છે તો બીજી તરફ ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ થી સમગ્ર સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી વિસ્તારમાં સ્વચ્છતા નો અભાવ થી ચોમાસાની ઋતુમાં પડતા વરસાદના પાણીના નિકાલ નો પણ અભાવ રહ્યો હોવાથી મોરબીના ઘણા બધા વિસ્તારોમાં ઘરોમાં પાણી વરસાદ અને ગટરના તલાવડા ની માફક ફરી વળતા લોકોના આરોગ્ય ને જોખમ સતત રહ્યું છે ત્યારે હવામાન ખાતાની આગાહી તારીખ 28/6/2023 થી તારીખ 3 7 2023 સુધીમાં ગુજરાતમાં વધુ વરસાદની ગતિનું જોર રહે તેવા સંકેતો ની આગાહી કરવામાં આવી છે જે દરમિયાન આગાહીને સાર્થક કરતી મેઘ સવારી ગુજરાતના વિવિધ વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં પણ શરૂ થઈ હોય ત્યારે મોરબીમાં માત્ર બે કલાકમાં જ 3:15 ઇંચ વરસાદ પડવાથી સમગ્ર મોરબી પંથકમાં તલાવડા ની મફત પાણીના નિકાલના અભાવે છવાઈ ગયું છે જે વિકાસની વાતો કરનાર નેતાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા ની સાથે આયોજનનો અભાવ રહ્યો હોય તેમ મોરબી પંથકમાં મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે

Related posts

*HELLO MORBI:જલારામ મંદિર થરા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં ઉમટયું માનવમહેરામણ..ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય કરાઈ ઉજવણી*

editor

*HELLO MORBI:સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરતી મોરબી પોલીસ*

editor

*ગુજરાત પ્રદેશ NSUI સીવાય નું નવું માળખું તૈયાર મંત્રી પદે કુલદીપ સિંહ જાડેજા ની વરણી*

Hello Morbi

Leave a Comment