• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા : મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણીતા.21 માર્ચ થી 4 એપ્રીલ સુધી કરાશે*

જે અંતર્ગત જળ સંરક્ષણ,વોટર હાર્વેસ્ટિંગ અને વરસાદી પાણીના સંગ્રહ અને સદુપયોગ થીમ પર આંગણવાડી કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા આઈ.સી.ડી. એસ.વિભાગ દ્વારા થીમ મુજબ અલગ-અલગ વિભાગ સાથે સંકલન સાથે ગ્રામસભામાં તેમજ આંગણવાડી દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી પર ગ્રામજનોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ પંચાયત વિભાગના સદસ્ય કર્મચારીઓ આંગણવાડીના વર્કર હેલ્પર સેવિકાઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

Related posts

*માળીયા મચ્છુ નદીમાં ઇકો કાર ખાબકી ૧નું મોત કાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબીમાં સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તકળા માટેનું પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરાયું*

editor

*જોડિયાના જાંબુડા પાટીયા પાસે રેતીનો ટ્રક પલટી મારી જતા થોડીવાર માટે વાહન વ્યવહાર અટકાવ્યો હતો*

Hello Morbi

Leave a Comment