• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો*

આજ રોજ તા.02.04.22 શનિવાર ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, મોરબી ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

 

 

જેમાં મોરબી જિલ્લાના આયુષ મેડિકલ ઓફિસરો એ પોતાની સેવાઓ આપી.

 

1.વૈદ્ય મિલનકુમાર સોલંકી

2.વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર

3.વૈદ્ય દિલીપ વિઠ્ઠલપરા

4.વૈદ્ય અલ્તાફ શેરસિયા

5.વૈદ્ય વીરેન ઢેઢી

6.ડો. જે પી ઠાકર

7. ડો. વિજય નાંદરિયા

તેમજ નીલમ બેન

 

આ કેમ્પ માં ટોટલ 256 દર્દીઓ એ લાભ લીધો જેમાં 160 દર્દીઓ એ આયુર્વેદિક તેમજ 96 દર્દીઓએ હોમિયોપેથી સારવાર લીધી

 

આ ઉપરાંત આયુર્વેદ ની દુઃખાવા માટે ની વિશેષ અગ્નિકર્મ સારવાર નો લાભ 53 દર્દીઓ એ લીધો

 

આ કેમ્પ માં આવનાર દર્દીઓને -યોગ માર્ગદર્શન

-સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન

-ઉકાળા વિતરણ

– રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી અને આર્સેનિક આલ્બમ 30 નું વિતરણ કરવામાં આવ્યું

 

સમગ્ર કેમ્પ માં વાંકાનેર ખાતે આવેલ ઉમેદચંદ ભાઈ મહેતા પુસ્તકાલય ના ટ્રસ્ટી ઓ નો પણ ખૂબ સહકાર મળ્યો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર એસટી ડેપોના કર્મચારી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી શહેર અને જીલ્લા માં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ને કડક બનાવી, ગુંડા તત્વો સામે આકરી કલમ લગાવી, કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસવડા ને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જુનાઘુંટુ રોડ સીલ્વરપાર્ક સોસાયટી ના રહેણાંક મકાન માં છુપાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક આરોપી ને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment