• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહંગાઇ મુક્ત ભારત અભિયાન નો કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ..હડિયાણા…

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ ઠાકોર અને જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા ની સૂચના અનુસાર  *મહંગાઇ મુક્ત ભારત અભિયાન* અંતર્ગત પેટ્રોલ-ડીઝલ રાંધણ ગેસ ના દિન-પ્રતિદિન વધી રહેલા ભાવ વધારા અને અસહય મોંઘવારી થી પ્રજા નું જીવન દુસ્કાર બનાવી દેનાર ભ્રષ્ટ ભાજપ સરકાર ની પ્રજા વિરોધી નીતિઓ ને ઉજાગર કરવા. આપ જોડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન નું કાર્યકમ રાખેલ છે.તો આપ સાવ આગેવાનો અને કાર્યકર મિત્રો ને આ કાર્યકમ મા આવવા ખાસ સૂચના છે.

સ્થળ : જોડીયા મેનબજાર

ચારચોક સમય :-11 વાગે સવારે

તારીખ:- 03-04-2022

વાર :- રવિવાર

મનોજભાઇ ભીમાણી

પ્રમુખ જોડીયા તાલુકા કૉંગ્રેસ સમિતિ..પ્રમુખ નાથાલાલ સાવરીયા.તાલુકા પંચાયત જોડીયા..બાવલાભાઈ નોત્યાર.. મગનબાપા કાનાણી..બીજલભાઇ ખીમાણિયા..ડાયાભાઈ ભીમાણી.. માવજીભાઈ ગોધાણી.. નદાસણા અમરસિભાઈ.. ઇરસાદ કારીયા…અને અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા….

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજકોટ ખાતે સાંસદોની મંડળીય સમિતિની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI NEWS: માણેકવાડા:સ્વર્ગસ્થ માતુશ્રીની સ્મૃતિમાં સરસ્વતી મંદિર શાળાને અર્પણ*

editor

 *રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૭-૨૦૨૧થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય*

Hello Morbi

Leave a Comment