• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાહ ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ*

સીપીઆઇ દ્વારા લતીપર ચોકડીએ માસ્ક વગર નીકળતા લોકોને સમજાવાયા

ટંકારા : કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી સોશિયલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરવા સમજુત કર્યા હતા.                                                                              ટંકારા પોલીસ દ્વારા આજે લતીપર ચોકડી ખાતે કોરોના મહામારી સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સીપીઆઇ આઈ.એમ.કોંઢીયાની હાજરીમાં માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી ડરથી નહી પરંતુ પરીવારની પરવાહ કરવા સોશિયલ ડિસ્ટનસિંગ પાલન કરવા લોકોને સમજાવ્યા હતા.

Related posts

*HELLO MORBI;આમ આદમી પાર્ટીના ના હોદેદારો અને આગેવાનો સહિતના પંદરેક લોકો કાંતિભાઈ અમૃતિયા ના સમર્થન માં અને ભાજપમાં જોડાયા*

Hello Morbi

*HELLO MORBI: માળીયા ના ખીરસરા ગામે જેઠા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન*

editor

*વિશ્ર્વ વિખ્યાત ભારત રત્ન ગાયિકા લતાજીને ડીસા નગર દ્વારા અર્પણ કરાયેલ શ્રધ્ધાંજલી*

Hello Morbi

Leave a Comment