• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સરકારી હોસ્પિટલ ના સેવાભાવી હસીના બેન લાડકા દ્વારા સોમવારે 35 બિનવારસુ મૂતૅક અસ્થિ દરિયામાં હિન્દુ શાસ્ત્રો અનુસાર પધરાવશે*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

મોરબીમાં સરકારી હોસ્પિટલ ખાતે માનવ સેવા આપતા હસીના બેન લાડકા દ્વારા બિનવારસુ ૩૫ જેટલા મુતૅક ના  હિન્દુ શાસ્ત્ર ની વિધિ સાથે અસ્થિ દરિયામાં પધરાવી માનવતાનું કાર્ય કરશે  નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી હસીના બેન લાડકા એ અગાઉ પણ દરિયામાં બિનવારસુ મૂતૅક ના અસ્થિ વિવિધ દરિયા વિસ્તાર માં વિસર્જન કરી હિન્દુ શાસ્ત્રો અનુસાર પધરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જુનાગઢ સોમનાથ ચરાડવા વગેરે વગેરે દરિયા વિસ્તાર માં હિન્દુ શાસ્ત્રો વિધિ અનુસાર પધરામણી કરવામાં આવી હતી હાલ ૩૫ જેટલા બિનવારસુ મૂતૅકોના અસ્થિ પધરાવવા નવલખી દરિયા વિસ્તાર માં સોમવારે રાખેલ છે જે ઉપરોક્ત તસ્વીરમાં નજરે પડી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ કોલેજ મોરબી નું ગૌરવ:નવયુગ કોલેજની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી મોરબીનું ગૌરવ વધાર્યું*

editor

*HELLO MORBI:મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના લુંટ / ધાડના ગુન્હામાં ઇનામી જાહેર થયેલ એમ કુલ -૨ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર ખાતેથી પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતર ગુજરાત અખિલ રઘુવંશી લોહાણા સમાજની બની રહેલ અતિ પ્રેરણાદાયી ડિરેક્ટરી*

editor

Leave a Comment