• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર સોમનાથ જિલ્લા ના પ્રભાસ પાટણમાં ગંદકી ના ચારે બાજુ ઢગલા જોવા મળ્યા*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગીર સોમનાથ જીલ્લા ના પ્રભાસ પાટણ શહેર મા વોર્ડ નંબર ૨ નો આ ભાગ જે વેરાવળ-પાટણ શહેર નગરપાલિકા મા આવે છે જેમ કે લખાતવાડી. – શાંતીનગર, જાપા બજાર બકાલા – માર્કેટ ચોગાન ચોક અને મમદ અલી રોડ એ વિસ્તાર મા ગટરના પાણી નાં નિકાલની વ્યવસ્થા,નથી રોડ. રસ્તા, કચરાના નિકાલની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ ની વ્યવસ્થા, ડોર ટૂ ડોર ની વ્યવસ્થા અને ખાસ જે જાપાથી લય અને ચોગાન ચોક થી સોમનાથ સૂધી ના રોડ ની હાલત અતિ ગંભીર હાલત છે તયાથી બાઈક લઈ ને નીકરવા મા અથવા ચાલીને નીકરવા મા પન બહૂજ તકલીફ થાય છે અને એ રસ્તાપર ધૂર ઉડવાથી સરદી અને સ્વાસ જેવી અન્ય બીમારીઓ થાય છે રસ્તો એવી હાલત મા છે કે ઈમરજન્સી સારવાર માટે નીકરવામા પન બહૂજ તકલીફ થાય છે રોજ હજારો લોકો ત્યાંથી નીકરે છે એમને પન બહૂજ તકલીફ થાય છે અને તે રસ્તા ના અનેક પ્રશ્નો છે. આ બાબતે કાઉન્સિલર દ્વારા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરને અનેકવાર સ્થાનિક લોકો દ્વારા આ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે તેમ છતા આ પ્રશ્નો નું નિરાકરણ આવતૂજ નથી અને હવે તો કાઉન્સિલરો પન જવાબ મા એકજ વાત કહે છે કે હમરાજ વાત થય થય જસે એવા બહાના નીકારે છે સ્થાનિક લોકો અનેક પ્રકારનાં પ્રશ્નો થી ત્રાહિમામ પોકારી ઉઠી સૂ આ વોર્ડ નૂ કામ થસે કે નય એવૂ સ્થાનિક લોકોએ માગ કરેલ છે

 

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા મા આવતો વોર્ડ નંબર ૨ વિસ્તાર ગંદગીથી ભરેલો જોવા મળે છે

Related posts

*કોરોના દિવંગતોના મોક્ષાર્થે, શ્રી કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે, શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને સમગ્ર મોરબી ધર્મમય બની ગયું છે*

Hello Morbi

*HELLO MORBI:આ પુષ્ય નક્ષત્ર નિમિતે રવિવારે અપામાર્ગ આર્યુવેદ હોસ્પિટલ ખાતે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં વરસાદી માહોલના પગલે ૨૮ ઓગસ્ટે યોજાનાર તાલુકા સ્વાગત અને ૨૯ ઓગસ્ટે યોજાનાર જિલ્લા સ્વાગત નહીં યોજાય*

editor

Leave a Comment