• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ની ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી.*

લીખીતન. પંકજ પીઠડીયા સરવડ

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ ૧૬/૦૪/૨૦૨૨ ના આયુષ્માન ભારત હેલ્થ એન વેલનેશ સેન્ટર ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી અંતર્ગત માળીયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ,વવાણીયા અને ખાખરેચી ના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે કેક કાપી ને ઉજવણી કરવામાં આવી. તેમજ આવતી કાલે તા.૧૭/૦૪/૨૦૨૨ ના રોજ દરેક હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પર યોગા સેશન નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ નિમિત્તે વિવિધ આરોગ્ય ને લગતા કાર્યક્રમોનુ આયોજન કરવામા આવેલ છે.

Related posts

*HELLO MORBI: આનંદી સંસ્થા દ્વારા સુલતાનપુર શાળા માં વેસ્ટ માંથી બેસ્ટ પ્રોજેક્ટ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ખાતે આગામી રવિવારે ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ નો કાર્યક્રમ યોજાશે*

editor

*જોડિયાના દુધઈ ગામની વિધાર્થિની તાલુકા કક્ષા એ પ્રથમ*

Hello Morbi

Leave a Comment