• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ની ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી નિમિતે યોગા સેશન યોજવામાં આવ્યા.*

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ ૧૭/૦૪/૨૦૨૨ ના રોજ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ૪ થી વર્ષગાંઠ ની ઉજવણી અંતર્ગત માળીયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર– સરવડ,વવાણીયા અને ખાખરેચી ના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે યોગા સેશન નું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકો તથા વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈ ને યોગ કર્યા હતા.

Related posts

*ટંકારા: મોરબી ઝુલતાપુલ માં બનેલી દુર્ઘટના ને પગલે ટંકારા ખાતે જલારામ જયંતી નિમિતના દરેક કાર્યક્રમમાં મફુક રખાયા છે*

Hello Morbi

*કાપડિયા પરિવાર લાડકી દીકરી દિયા કાપડિયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ભાગવતાચાર્ય શ્રી ભાણદેજી મહારાજનું ભારતીય મનોવિજ્ઞાન પર એક વ્યાખ્યાન અધિમાસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

Leave a Comment