• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દર વર્ષની જેમ આ વખતે પટેલ સમાજ દ્વારા સીદસર ગામે ઉમિયાજી માતાજીના મંદિર ખાતે દરેક જિલ્લા અને તાલુકા ઓમાંથી ધ્વજારોહણ માટે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો*

શરદ એમ.રાવલ.હડિયાણા..

હડિયાણા ગામમાંથી કડવા પાટીદાર પટેલ સમાજના આશરે ( ૨૫૦) જેટલા લોકો માં સીદસર ગામે શ્રી ઉમિયાજી માતાજીના મંદિરે હડિયાણા પટેલ સમાજ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં હડિયાણા ગામના પટેલ સમાજના ગોધાણી ભગવનજીભાઈ એન…અને તેમના પરિવાર ના સભ્યો એ પણ ધ્વજારોહણમાં ભવ્ય ઉજવણી માં ભાગ લીધો હતો…..

 

Related posts

*HELLO MORBI:ડીસાથી બિલાડા આઈ માતાજી સંઘના આયોજક પરિવારનું જલારામ સત્સંગ મંડળ દ્રારા કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI:બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment