• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકાના ટોળ ગામે મિત્ર સ્વભાવના માજી સરપંચ બિનહરીફ થયા હતા અને સેવા સહકારી મંડળી લી.માં પણ બિનહરીફ પ્રમુખ પદ પ્રાપ્ત કર્યું!*

ટંકારા તાલુકાના ટોળ ગામ ખાતે નાના એવા ગામમાં મોટો પ્રકાશ એટલે માજી સરપંચ શાહબુદ્દીન ભાઇ ગઢવાળા તાજેતરમાં જ ટોળ સેવા સહકારી મંડળી લી. માં પ્રમુખ પદ બિન હરીફ તરીકે પ્રાપ્ત કર્યું છે જેવો 13 વર્ષથી બિન હરીફ સતત ઉપપ્રમુખ તરીકે સેવાઓ પૂરી પાડી રહ્યા છે આપણે ટંકારા તાલુકાના ટોળ સેવા સહકારી મંડળી લિ. જે ખેડૂતોને ઝીરો ટકા ધિરાણ પુરૂ પાડી રહી છે એ ટંકારા તાલુકાના ટોળ સેવા સહકારી મંડળી લી. માં મિત્ર સ્વભાવ ધરાવતા શાહબુદ્દીન ભાઇ ઉસ્માનભાઈ ગઢવાળા જે અગાઉ બિનહરિફ સરપંચ તરીકે સેવા આપી ચૂકયા છે અને તેમના ફાધર ઉસ્માનભાઈ ગઢવાળા પણ બિનહરિફ સરપંચ રહ્યાં છે જેથી સમગ્ર ટોળ ગામ સહિત વિવિધ શહેર-જિલ્લામાં સર્વે સમાજ ચિંતક કોમી એકતાના પ્રતીક સેવાકાર્ય માં જાણીતા છે એવા શાહબુદ્દીન ભાઇ ગઢવાળા તાજેતરમાં જ ટોળ સેવા સહકારી મંડળી લી. માં બિન હરીફ પ્રમુખ તરીકે વરણી થયેલ છે જે મંડળીમાં મંત્રી બાદી રૂકીયા બેન મોહમ્મદભાઈ તેમજ કર્મચારી કડીવાર ઇરફાન હજી સહિત સમગ્ર સ્ટાફ એ ગ્રેડ ઓડિટ માં સ્થાન પ્રાપ્ત કરી છે સમગ્ર ગામજનોને 15% (ડિવિડન) વ્યાજ આપતી આ સેવા સહકારી મંડળી લી. માં સમયસર લોન ભરનારને એક ટકા નું બોનસ રૂપે રાહત મળે છે એટલે ટંકારા તાલુકા ની ટોળ સેવા સહકારી મંડળી લી. એ મંડળીમાં બિન હરીફ પ્રમુખ તરીકે શાહબુદ્દીન ભાઈ ગઢવાળા ની વરણી થતા સમગ્ર ખેડૂત મિત્રો સમગ્ર ગામજનો શુભેચ્છા અભિનંદન પાઠવી છે

Related posts

*HELLO MORBI:પડધરી: ઘનશ્યામપુર ખોખરી ગામેથી પરપ્રાંતીય ભારતીય બનાવટની ઇગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડતી પડધરી પોલીસ*

editor

*ડીસાના કબડીના કુશળ ખેલાડી કેયૂર ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં મેલડીમાતાજીના અખ્યાનનો પ્રોગ્રામનું ભવ્ય આયોજન*

Hello Morbi

Leave a Comment