• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધોરાજી ની મુન્શી ઝોયા એ ૭ વર્ષ ની નાની ઉંમર માં રોઝૂ રાખી અને અલ્લાહ તાલા ની ફરજી ઇબાદત કરી અને ખુબજ આસાની થી રોઝૂ પૂર્ણ કરેલ*

મુસ્લિમો નું પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે નાના નાના ભુલકાઓ પણ આવા ધોમ ધખતા તાપમાં સતત ૧૫ કલાક સુધી અન્ન જળ નો ત્યાગ કરી અને રોઝા રાખી રહ્યા છે ધોરાજી ના લાખાપીર વિસ્તારમાં રહેતી નાની બાળા એવી મુન્શી ઝોયા કીફલેન એ નાની ઉંમર માં પ્રથમ રોઝૂ રાખી અને અલ્લાહ ની બંદગી કરી દેશ અને દુનિયા ની તમામ માનવ જાતી માટે દુવા કરેલ હતી

Related posts

*ગીર સોમનાથ અનુસૂચિત જનજાતિના યુવાનોને પ્રમાણપત્રની ચકાસણીના વાકે વર્ક ઓર્ડર ન મળતા ઈચ્છા મૃત્યુની માંગ કરાઇ*

Hello Morbi

*જોડીયા પી એસ આઇ એમ આર વાળા સાહેબ દ્વારા રુદ્રા ભિષેક કરાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.બચીબેન ગોકળભાઈ (હ.નાથાભાઈ તથા ભાવેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૮ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment