• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૨૨ એપ્રિલ છે જે વિશ્વભરમાં વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે મોરબી નેસ્ટ કે૧૨ એજ્યુકેશન સ્કૂલ દ્વારા વિનામુલ્યે રોપાનું વિતરણ કરાયું*

22 એપ્રિલ જે વિશ્વભરમાં World Earth Day’ તરીકે ઉજવાય છે.

 

આ પ્રસંગે મોરબી સ્થિત ‘Nest K12 Education’ શાળાએ ‘Let’s Invest In Our Earth’ કેમ્પઈન હેઠળ મોરબીના વિવિધ સ્થળો જેવા કે સ્કાય મોલ, ગોલ્ડન માર્કેટ, અવની ચોકડી, નરસંગ મંદિર વગેરે જગ્યાએ કેમ્પ દ્વારા વિના મૂલ્યે રોપઓનું વિતરણ કરવામાં આવ્યું.

Related posts

*HELLO MORBI:મોરબી નગરપાલિકા માં નીતિ નિયમો નેવે મુકી ગેર કાયદેસર રીતે અને ધારાસભ્ય ની ભલામણ થી કર્મચારી ની ભરતી થય* *રહેલ છે તે રદ કરી કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષ ની માંગ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ*

editor

*HELLO MORBI:લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ*

editor

Leave a Comment