• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આજ રોજતા. ૨૩ /૦૪/૨૦૨૨ ને શનિવાર મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી ની ઉજવણી કરવામાં આવી*

કોરોના મહામારી ના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજય સંત શ્રી લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧,વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે

સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી રાખેલ.આ આરતી માં મોરબી ના

માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી અને મોરબી ના

Dy DDO ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ પ્રસંગે મંડળ ના પૂર્વ પ્રમુખ ને જ્ઞાતિજનો એ

બે મિનિટ નું મૌનપાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.તેમજ ૧૧:૩૦ કલાકે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો એ સમૂહ પ્રસાદ લીધેલ. જે પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ એમ રાઠોડ ની યાદી માં જણાવ્યું છે.

Related posts

*જોડીયા: કન્યા શાળા જોડીયા ખાતે 73 માં તાલુકા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI NEWS: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીસમસ્ત મોચી સમાજ દ્વારા એક દિકરી ના લગ્નોત્સવ તથા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment