• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકાના ભાજપ મહિલા મોરચાના હોદેદારો એ સાવડી સરાયા ગામની મુલાકાત લીધી*

ટંકારા તાલુકા ના મહીલા મોરચા ના બહેનો દ્વારા સાવડી તેમજ સરાયા ગામ ની મુલાકાત લઈ આશા વર્કર બહેનો ને સર્ટિફિકેટ આપ્યા તેમજ ગામની અંદર સરપંચ તરીકે ચુટાયેલા

જે બહેનો , સખી મંડળ ના પ્રમુખ બહેનો તેમજ આંગણવાડી વર્કર બહેનો ને નોટ અને પેન આપી સન્માનિત કર્યા અને ચર્ચા કરી.

Related posts

કોવીડ-૧૯ અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

Hello Morbi

*મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ :મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતાચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં*

Hello Morbi

*જોડીયા ગામના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા રજૂઆત કરો ની અપીલ કરતા હેમલ ગીરી ગોસ્વામી*

Hello Morbi

Leave a Comment