• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી હડિયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસનું આયોજન*

શરદ એમ.રાવલ.હડિયાણા..

ગુજરાત રાજ્ય સરકાર તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે તથા DSO નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ચેસ રમતના જિલ્લા કક્ષાના કન્વીનર તરીકે અરવિંદભાઇ મકવાણાએ સેવા આપેલ હતી. આજે અંડર- 11, અંડર- 14, અંડર- 17, ઓપન, અ. બ. વ. 40, અને અ. બ.વ.60 વગેરે વયજુથમાં આશરે 200 જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ દરેક વયજુથમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવનાર તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ તથા પુરસ્કાર આપવામાં આવેલ હતું. વિજેતા થયેલા તમામ ખેલાડીઓને શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ એન. મકવાણા દ્વારા શુભેચ્છાઓ પાઠવેલ હતી…..

Related posts

*ટંકારા થી વાંકાનેર તરફના ગ્રામ્ય વિસ્તારો ના માર્ગ બન્યા જોખમી! અકસ્માતનો સતત ભય*

Hello Morbi

*લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોની રૂપિયા 1, ૦૨,૫૦૦ ના મુદ્દા માલ સાથે અટકાયત કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

Hello Morbi

Leave a Comment