• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પી.આઈ.પ્રકાશભાઈ દેકાવાડીયા સાહેબ*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પી.આઈ.પ્રકાશભાઈ દેકાવાડીયા સાહેબ*

*સ્વ.ગોદાવરીબેન અંબારામભાઈ દેકાવાડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.*
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે સ્વ.ગોદાવરીબેન અંબારામભાઈ દેકાવાડીયા નું તાજેતર માં અવસાન થતા તેમના સુપુત્ર પી.આઈ. પ્રકાશભાઈ દેકાવાડીયા સાહેબ દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલની માધવી માંડલિયાને બેંગકોકમાં “માસ્ટર ચીફ” નો એવોર્ડ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: આયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ આંતરડા મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

*HELLO MORBI NEWS: રાજકોટ – મોરબી હાઇવે પર આવેલ હોટલ કમ્ફર્ટમા ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસ ની રેડ*

editor

Leave a Comment