• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ની ઈદ ના દિવસે જોડિયા મુસ્લિમ સમાજ ની શુભેચ્છા મુલાકાત*

શરદ એમ.રાવલ.હડિયાણા..

મા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે પ્રકાશભાઈ બોપલીયા ex ઉપપ્રમુખ તાલુકા પંચાયત જોડિયા એ ઈદ ના પવિત્ર દિવસે જોડિયા મુસ્લિમ સમાજ ની શુભેચ્છા મુલાકાત લીધી અને રમજાન ઈદ ની મુબારક બાદ આપી પીર ગુલાબશાહ ના કમ્પાઉન્ડ મા રાખવા મા આવી સચાણા ગામ ના આગેવાન મામદ સીદીક ભાઈ ગંઢાર સરફરાઝ ખ્યાર જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન અકબર ભાઈ પટેલ જોડિયા ગામ ના સરપંચ બાવલાભાઈ નૂત્યાર સમાજ ના આગેવાન ઈલિયાશ ભાઈ સમેજા અનવર ભાઈ સાઇચા હાજી અબ્દુલભાઇ નૂત્યાર

જેઠાલાલભાઈ અઘેરા ભરતભાઈ ઠાકર યોગેશભાઈ ગોઠી હાજી બારૈયા ઓસમાણ ભાઈ જત વગેરે મોટી સંખ્યા મા મુસ્લિમ સમાજ ના લોકો હાજર રહ્યા

 

ઉર્ષ કમીટી ના પ્રમુખ અનવર ભાઈ સાઇચા ઘ્વારા કેબિનેટ મંત્રી શ્રી નું સાલ ઓઢાડી ને સન્માન કરવા મા આવ્યું….

Related posts

*રાજયમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ*  *રંગોત્સવ અને ધૂળેટીની ઉજવણીથી નાગરિકોને દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અપીલ*  

Hello Morbi

*HELLO MORBI:મોરબી: ખડક ચઢાણમાં એ ગ્રેડ મેળવતાનવયુગ સાયન્સ કોલેજનાં પ્રોફેસર હર્ષદ મારવણીયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વિકસીત ભારતની થીમ માટે આઈકોન બનેલ મુન્દ્રાની શ્રેયા અખાણીનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

Leave a Comment