• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા તાલુકામાં ચેસમાં પ્રથમ આવનાર રિશુરાજ બ્રહ્મક્ષત્રિયનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

ડીસા તાલુકામાં ચેસની રમતમાં પ્રથમ આવેલ ડીસાના રિશુરાજ જીજ્ઞેશભાઈ બ્રહ્મક્ષત્રિયનું તેમના પરિવારના સભ્યોને સાથે રાખી સન્માનપત્ર,બોલપેન,પુસ્તક, રોકડ પુરસ્કારથી શુભેચ્છક ગ્રુપ દ્રારા દબદબાભેર સન્માન કરવામાં આવ્યુ હતું.

આ પ્રેરણાદાયી અવસરે શુભેચ્છક ગ્રુપના સર્વ મફતલાલ મોદી,કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,બળદેવભાઈ રાયકા,ચંદુભાઈ એટીડી,જયેશભાઈ દેસાઈ, મહેશભાઈ મનવર, રિતેશભાઈ સોની સહિત સૌએ ખાસ હાજરી આપી રિશુરાજને અભિનંદન આપ્યા હતા.રિશુરાજ ની બહેન રિશિ પણ ચિત્રકલામાં વિશેષ યોગ્યતા ધરાવી વિવિધ ઈનામો પ્રાપ્ત કરેલ હોઇ તેનું પણ સન્માન કરાયું હતું.

નાનાં બાળકોની ટેલેન્ટને પારખી સન્માન કરવા બદલ પરિવારના વડીલો સર્વ નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ભાનુબેન,જીજ્ઞેશભાઈ,રેખાબેન સહિત સૌએ રાજીપો વ્યક્ત કરી શુભેચ્છક ગ્રુપનો વિશેષ આભાર માન્યો હતો.

Related posts

*HELLO MORBI: ધાર્મિક દબાણ દૂર કરવા નામદાર સુપ્રીમ કોર્ટની ગૃહ વિભાગનેસૂચના;દબાણકારોને સહકાર આપવા વિનંતી*

editor

*ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટીની જગમાલ વાળા નવ અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒*લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં* *પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમા ઉપલબ્ધ સારવાર*

editor

Leave a Comment