• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : ગમખ્વાર અકસ્માતના મૃતકોને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરતા મુખ્મંત્રીશ્રી*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી -માળીયા હાઈવે પર અમરનગર પાસે રવિવારે થયેલા માર્ગ અકસ્માતને અત્યંત દુઃખદ ઘટના ગણાવી આ અકસ્માતમાં મૃત્યુ પામનારા અને ઘાયલ થનારા નાગરિકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે*.

 

*મુખ્યમંત્રીશ્રીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા કમનસીબ 5 વ્યક્તિઓને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતક દીઠ ૪ લાખ અને આ અકસ્માતના ઇજાગ્રસ્ત વ્યક્તિઓને રૂપિયા ૫૦ હજારની સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી છે*.

…….

Related posts

*ધુનડા નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતા બે સગા ભાઈઓ પકડાયા ટંકારા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા અંગુર બાસુંદી નુ વિતરણ*

editor

*HELLO MORBI: ફ્રી ફ્રી ફ્રી નિદાન કેમ્પ:અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ ખાતે*

editor

Leave a Comment