• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાજપા બક્ષીપંચ મોરચાનો વર્કસોપ દિલ્હી ખાતે યોજાયો*

ભાજપા રાષ્ટ્રીય કાર્યાલય દિલ્હી ખાતે બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગની બેઠક ર્ડો. કે લક્ષ્મણજી રાષ્ટ્રીય આઈ ટી અને સોશિયલ મીડિયા કન્વીનર અમિત માલવિયાજી, મીડિયા કન્વીનર અને સાંસદ અનિલ બલુની , રાષ્ટ્રીય મોરચા કન્વીનર રાહુલ નાગરજી, મીડિયા કન્વીનર અજયજી અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતમાં યોજાઈ. આ બેઠકમાં દરેક રાજ્યના બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ગુજરાત બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર કેતન બ્રહ્મભટ્ટ અને સુખદેવભાઈ ડાભી એ હાજરી આપી હતી.

Related posts

*HELLO MORBI NEWS: માતાના મઢે જતા પદયાત્રીઓ માટે “સોનગઢ” માળીયા(મી) મુકામે સેવા કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:મોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી. કાંજીયા સાહેબનું વ્યાખ્યાન આર.પી. ભાલોડિયા કોલેજ ઉપલેટા ખાતે યોજાયું*

editor

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો દબદબો, 49માંથી જીતી 32 સીટો-કૉંગ્રેસની કફોડી હાલત

Hello Morbi

Leave a Comment