• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લાલપુર ધરાનગર માં તંત્રના પાપે ભૂગર્ભ ગટરના પાણી ગંદા પાણી ફરી વળ્યાં રોગચાળાનો ગંભીર ભય*

“પ્રત્રકાર હશનશા દરવેશ એ પ્રજા હિત કર ફરિયાદ”

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ખાતે ઘરાર નગર વિસ્તાર માં આવેલ નવું નામ શિવાજી નગર શેરી નંબર નંબર 14 માં સમસ્યાઓની હારમાળા મતદાર પ્રજા માટે ગંભીર બની છે ત્યારે વિકાસની વાતો કરનાર નેતાઓ લાલપુર ધરાનગર વિસ્તાર માં આવેલ શિવાજી નગર શેરી નંબર 14 ની મુલાકાત કરે તો ખબર પડે કેવો ? વિકાસ !! ધરાનગર શિવાજી નગર શેરી નંબર 14 માં છેલ્લા એક અઠવાડિયા ની આજૂ બાજૂ ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે જેથી સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેજ વિસ્તાર શેરી નંબર 14 માં રહેતા સામાજિક કાર્યકર અને સૌરાષ્ટ્ર પ્રતિબિંબ તથા હસન બાપુ ઘરાવે છે હસનબાપુ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ચૂંટાયેલા સભ્યોને અવારનવાર મૌખિક રાવ રજૂઆત કરેલ છે છતાં પરિણામમાં દિલાસા નો સંદેશો જ મળ્યો હોય તેમ સમગ્ર વિસ્તારની ઘટના તસવીરમાં દેખાય છે અત્રે નોંધનીય છે કે અગાઉની બોડીમાં સામાન્ય લોકો સામાન્ય ફરિયાદ કરતા તત્કાલ તે વખતના સરપંચ પ્રજા ચિંતન પ્રશ્ન અંતર્ગત તત્કાલ કાર્યવાહી કરતા હતા પરંતુ છેલ્લા એક સપ્તાહથી વિકાસ નું વાવાઝોડું સમગ્ર વોર્ડ નંબર 14માં આવેલા ધરાનગર માં ફરી વળતા વિકાસની વાતો કરનારા નેતાઓને એ વિસ્તારના મતદાર પ્રજા જાહેર આમંત્રણ પાઠવી ધરાનગર ની મુલાકાત અંગે ખરા અર્થમાં વિકાસ ની આશા વ્યકત કરી છે

Related posts

*HELLO MORBI NEWS: શ્રીમતી મીનાબેન વિજયભાઈ ઠક્કરની જાયન્ટસ ગ્રુપ ઓફ સુરેન્દ્રનગર સાહેલીના પ્રમુખપદ માટે નિમણૂક કરાઈ*

editor

*ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ભારતની પ્રથમ ક્રમે રહેલી ભાવિના પટેલ અને સોનલ પટેલ શુભેચ્છા મુલાકાત*

Hello Morbi

*HELLO MORBI: સી.એ. ફાઈનલ ની પરિક્ષા પાસ કરતા અંકિત દેવેન્દ્રભાઈ હિરાણી ને સન્માનિત કરતા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ*

editor

Leave a Comment