• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ભાવવંદના કાર્યક્રમ યોજાયો*

યોજાયેલી રામકથા માં યોગદાન આપનાર પત્રકારમિત્રો, તેમજ તમામ કાર્યકરોને સન્માનિત કરાયા

 

(જનક રાજા દ્વારા) મોરબી સુવિખ્યાત તિર્થધામ, શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં આજરોજ ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ પ્રકારની સેવા આપનાર કાર્યકતામિત્રોનુ સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી સુવિખ્યાત તિર્થધામ, શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે 108 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર એક માસ પૂર્વ યોજાયેલી શ્રી રામકથામાં વિવિધ સેવા આપી પોતાનું યોગદાન આપનાર સર્વે કાર્યકર્તા – સ્વયંસેવકોનું તેમજ પત્રકારમિત્રોનું હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો*

editor

*HELLO MORBI NEWS:મોરબી: ખાનગી શાળાઓ બેફામ ફી વસૂલી રહી છે કાયમી શિક્ષણ અધિકારીની નિમણૂક કરો: કોંગ્રેસ પ્રમુખ ચીખલિયા*

editor

શું તમે સોરાયસિસ, ખરજવું કે અન્ય ચામડી ના રોગોથી પરેશાન થઈ ગયા છો? વારે વારે દવા કરાવવા છતા પાછું થાય છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કેમકે આવીગ્યા છે શાસ્ત્રોક્ત પંચકર્મ ચિકિત્સા સાથે વૈદ્ય ધ્રુવ પટેલ. હમણાં જ એપોઈન્ટમેન્ટ બૂક કરવો અને કાયમી માટે ચામડી ના રોગો થી છુટકારો મેળવો સંપર્ક-૮૮૪૯૦૦૭૭૦૬

editor

Leave a Comment