• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ અને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ નો આજે જન્મ દિવસ*

ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની મોરબી જીલ્લા ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ, ટંકારા પટેલ એસોસિએશન ના પ્રમુખ તથા ટંકારા તાલુકા ભાજપ ના પ્રમુખ કિરીટભાઈ શિવલાલભાઈ અંદરપા નો તારીખ 17/5/22 રોજ જન્મદિવસ છે.

તેમની જન્મ તારીખ 17/ 5 /1978 છે.45માં વર્ષમાં પ્રવેશ કરે છે.

અગ્રણી ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે. તેમનું સંગઠનમાં મોરબી જિલ્લામાં મોટું યોગદાન છે. કિરીટભાઈ અંદરપા, એ યુવા ભાજપ પ્રમુખ, રાજકોટ જિલ્લા યુવા ભાજપ મંત્રી, મોરબી જિલ્લો યુવા ભાજપ ઉપપ્રમુખ અને ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી તરીકે બે ટર્મ સફળ કામગીરી કરેલ છે . હાલમાં તેઓ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી વહન કરી રહેલ છે .કિરીટભાઈ અંદરપા યુવાનો તથા કાર્યકરોમાં લોકપ્રિય છે. તેમના મિત્ર વર્તુળ, ટેકેદારો તથા આગેવાનો મોબાઇલ નંબર 98250 83953 ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા:રઘુવંશી સમાજનું ગૌરવ વધારતી કુમારી ધ્વનિ કટારિયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: લંડન (યુ.કે.) ખાતે રહેતા ગાંધી પરિવારે રૂબરૂ ઉપસ્થિત રહી મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી પૂજ્ય માતા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.*

editor

*HELLO MORBI: જોડીયા ના મોરાણા ગામ ખાતે પ્રાથમિક શાળામાં તમાકુ નિષેધ સેલ દ્વારા કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment