• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દેવીપૂજક પરિવારનું સન્માન*

 

જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા 201 મા ગુરૂવારે ભજન સત્સંગનો દિવ્ય કાર્યક્રમ જલારામ ભકત દેવીપૂજક નગીનભાઈ પટણીના નિવાસસ્થાને રખાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પવિત્ર અવસરે દેવીપૂજક પરિવાર ગૌરીબેન તેમજ નગીનભાઈ પટણીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,આત્મારામભાઈ ઓઢાવાળા,આનંદભાઈ પી.ઠકકર, નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,દેવચંદભાઈ એન.ઠકકર, તારાચંદભાઈ મજેઠીયા,કમલેશભાઈ રાચ્છ, પિયુષભાઈ ઠકકર, મહેશભાઈ ઉદેચા,ભરતભાઈ ગોકલાણી,ગણપતભાઈ અખાણી,સતીષભાઈ પટેલ,વાલાભાઈ વણઝારા તેમજ બહેનોએ સાથે મળી દેવીપૂજક પરિવારનું વાજતેગાજતે સન્માન કરી સરસ આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

દેવીપૂજક પરિવારે પણ ભજન સ્વરૂપે પૂજ્ય જલારામ બાપા અને સૌ ભકતો એમના આંગણે પધારતાં અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: શહેર ભાજપ યુવા મહામંત્રી અમિત સેજપાલ નો આજે જન્મદિવસ શુભકામનાઓની વર્ષા*

editor

*HELLO MORBI:મોરબી નવયુગ વિદ્યાલય ખાતે સિતારે* *નવયુગએન્યુઅલ* *ફંક્શન યોજાયું*

editor

*મોરબી એવન્યુ પાર્ક મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ મા આજે રાત્રે બજરંગ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન નો કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

Leave a Comment