• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન*

જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં ચિ.ગીતાબેન અરજનભાઈ ના ચિ. સિદ્ધાર્થભાઈ ભરતભાઈ જશાણી સાથે યોજાયા હતા જેમાં મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, પૂર્વ મોરબી જિલ્લા ભાપજ મહામંત્રી શ્રી જે.પી.જેસ્વાણી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.

Related posts

*જોડીયા ના સચાણા ગામે માછીમારોને વિવિધ યોજના નો લાભ અર્પણ કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જીલ્લામાં સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ અંગે કડક કાર્યવાહી કરતીમોરબી પોલીસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી ખાતે ચાલતા મહાનાટક જાણતા રાજા ના આવતીકાલઅને પરમ દિવસના સો વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે બંધ રહેશે વધુ વિગત માટે અહીં વાંચો*

editor

Leave a Comment