• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની ટીમ ખાખડાબેલા પ્રાથમિક શાળા ની મુલાકાતે*

રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાંથી સિનિયર લેક્ચરર શ્રી દીપાલિબેન વડગામા અને શ્રી પ્રજ્ઞાબેન રાદડિયા તથા સી.આર.સી. કો.ઓ. રમેશભાઈ વારા પડધરી તાલુકાની શ્રી ખાખડાબેલા.1 પ્રા.શાળાની મુલાકાતે આવેલા.શાળાની સાફ સફાઈ સ્વચ્છતા, શાળામા ચાલતી પ્રવૃતિઓ ,શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ વિશે ચકાસણી કરેલ.

શાળાના પ્રજ્ઞાવર્ગ , મૂલ્ય શિક્ષણ પ્રવૃતિઓ અને શૈક્ષણિક કાર્યની પ્રશંશા કરેલ. અને ગ્રામજનો તરફથી મળતા આર્થિક સહયોગથી ખૂબ પ્રભાવિત થઈને ગ્રામજનો આચાર્યશ્રી તથા શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવેલ.

Related posts

*ધ્રોલની જી એમ પટેલ કન્યા વિધાલય સમગ્ર ગુજરાત માં દિતિય નંબરે*

Hello Morbi

*HELLO MORBI: બાલંભા ( શાંતિનગર ) મેલડી માતાજીના મંદિરે ઉદાસી આશ્રમ ખાતે બ્રહ્મલીન શ્રી ગિરનારી બાપુની ૧૭ મી નિમિત્તે તારીખ ૧૩.૩.૨૦૨૪ના રોજ ભજન અને ભોજન ભવ્ય થી દિવ્ય આયોજન*

editor

*HELLO MORBI: કાયાજી પ્લોટ મા ચોકીદારી કરતા ચોર ને ગણતરી ના દિવસોમા પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment