• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના રૂપમ પાનવાળા હનીફ ભાઈ ના પ્રોત્ર ફૈઝાન મકદુમ મેમણ નો આજે જન્મ દિવસે શુભેચ્છાઓ ની વષૉ*

 

મોરબીના મદીના સોસાયટીમાં રહેતા હનીફભાઇ મેમણના દીકરા મકદૂમ ના દિકરા ફૈજાન નો આજે તા.૭-૫-૨૦૨૧ ના રોજ ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરતા જન્મદિવસની પવિત્ર રમઝાન માસ અને કોરોના હાલ મહામારી અંતર્ગત સાદગી પૂર્વક સોશિયલ ડિસ્ટન્સ સાથે ધર ના સંભ્ય એ ઉજવણી કરી છે. જેમાં દાદા હનીફ ભાઈ અને પિતા મગદુમ ભાઈ કાકા શબ્બીરભાઈ સહિત ઘરના સભ્યો ફઈ કાકી દાદી બહેન વગેરે નાના રાજકુમાર ફેજાન મકદૂમ ભાઈ ને ભાઈ મેમણ ના ફોન મોબાઇલ ના માધ્યમથી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના પત્રકાર રફીક અજમેરી નાં ભાણેજ સરબાજ અજમેરી એ રમઝાન માસના તમામ ૩૦ રોઝા પુર્ણ કરતાં અભિનંદન શુભેચ્છાઓની વરસાહ*

editor

*HELLO MORBI: ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ*

editor

Leave a Comment