• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની ટીમ ખાખડાબેલા પ્રાથમિક શાળા ની મુલાકાતે*

રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાંથી સિનિયર લેક્ચરર શ્રી દીપાલિબેન વડગામા અને શ્રી પ્રજ્ઞાબેન રાદડિયા તથા સી.આર.સી. કો.ઓ. રમેશભાઈ વારા પડધરી તાલુકાની શ્રી ખાખડાબેલા.1 પ્રા.શાળાની મુલાકાતે આવેલા.શાળાની સાફ સફાઈ સ્વચ્છતા, શાળામા ચાલતી પ્રવૃતિઓ ,શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ વિશે ચકાસણી કરેલ.

શાળાના પ્રજ્ઞાવર્ગ , મૂલ્ય શિક્ષણ પ્રવૃતિઓ અને શૈક્ષણિક કાર્યની પ્રશંશા કરેલ. અને ગ્રામજનો તરફથી મળતા આર્થિક સહયોગથી ખૂબ પ્રભાવિત થઈને ગ્રામજનો આચાર્યશ્રી તથા શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવેલ.

Related posts

*HELLO MORBI: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં કારોબારીના સદસ્ય તરીકે હડીયાણાના પત્રકાર શરદ રાવલને નિમણૂકતા અપાય*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં બાળ ભિક્ષાવૃત્તિ કરાવતા વાલીની અટકાયત કરી બાળકો તેમજ વાલીને કાયદાની સમજ અપાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અધ્યયન મંડળ મોરબી દ્વારા ૨૩/૧૦/૨૬ને શુક્રવારે રાત્રે ૯ વાગ્યે ૬૦ મી માસિક બૌદ્ધિક સત્રનું ભવ્ય આયોજન*

editor

Leave a Comment