• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડિયાણા કન્યાશાળા માં દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું*

શરદ એમ.રાવલ.

હડિયાણા.જોડિયા

જામનગર……

*શ્રી હડીયાણા કન્યા શાળામાં દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ*

 

આજરોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં દાતાશ્રી દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીની બહેનોને અભ્યાસમાં મદદરૂપ થઈ શકે એવી વસ્તુઓ જેવી કે પેન્સિલ,ઓપનર, ઇરેઝર, બોલપેન, કલર, નોટબુક વગેરે જેવી વસ્તુઓની એક શૈક્ષણિક કીટ દાતાશ્રી સ્મિતાબેન પંડિતના સહયોગથી આજરોજ શ્રી હડિયાણા કન્યા શાળાની ધોરણ 1 થી 8 ની 250 જેટલી વિદ્યાર્થીની બહેનોને વિતરણ કરવામાં આવી હતી. શ્રી હડીયાણા કન્યા શાળાના આચાર્ય અરવિંદ એન. મકવાણા તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Related posts

*કાંટ (ડીસા) ખાતે પૂજ્ય આનંદનાથજી મહારાજની શરૂ થનાર રામકથા*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબીમાં જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવની ઉજવણી કરાઇ*

editor

*HELLO MORBI:કુ.માયાવતીજી ના જન્મ દિવસ ની ટંકારા તાલુકા બહુજનસમાજ પાર્ટી ન કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment