• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : ઉમા ટાઉનશિપમાં કષ્ટભંજન હનુમાનજીનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

 મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ ઉમા ટાઉનશીપ મોરબી-2 મુકામે ઉમાપતિ મહાદેવ તેમજ કષ્ટભંજનદેવ હનુમાન મહારાજનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે.

 

તા.10ને રવિવારના રોજ સમાપનના દિવસે સાંજે 4:15 કલાકે યજ્ઞ બીડું હોમાંશે અને સાંજે 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન છે.કોરોના કાળના સમય બાદ યજ્ઞ-યજ્ઞાદિ તેમજ અન્ય ધાર્મિક કાર્યો પણ થશે.

યજ્ઞ-નારાયણના દર્શન કરવા પધારવા તેમજ આ નિમિત્તે સાંજે 6.00 કલાકે આયોજીત મહાપ્રસાદ ગ્રહણ કરવા હેતુ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મંદિર નિર્માણના દાતાઓ ગોપાલભાઈ સરડવા પરિવાર તેમજ મોહનભાઈ ઘોડાસરા પરિવાર તરફથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related posts

*મોરબી પરિણીતાના ઘરસંસાર અને તૂટતા બચાવી 181 અભયમ*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગો લહેરાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે ૧૫૦૦ પેકેટ લાડું નું વિતરણ કરી ઉતરાયણ ની ઉજવણી કરવા માં આવી*

editor

Leave a Comment