• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના વાંકાનેર ની રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વિશ્વા કુબાવત જવાહર નવોદયની પરીક્ષામાં ઉતીર્ણ* 

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી માં આપવામાં આવે છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુબાવત વિશ્વા નરેન્દ્રભાઈ એ ધો.6 માટેની જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા જાનકીબેન પિતા નરેન્દ્રભાઈ, ગામ તથા પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે, તે બદલ વિશ્વાબેનને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ સમુહ લગ્ન હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે*

editor

*વાંકાનેર ના ગેલેક્સી બેંકના એમડી અબ્દુલ રહીમ ભાઈ બાદી ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

*ટંકારા પાંજરાપોળ દ્વારા 150 વરસ થી અબોલ જીવો ની સેવા*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment