• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અમેરિકામાં ભારત – અમેરિકા સિનિયર સીટીઝન દ્વારા 78 માં સ્વતંત્રપર્વ ની ઉજવણી કરાઈ અને આન, બાન, શાન સાથે તિરંગો લહેરાવ્યો*

અમેરિકામાં ભારત – અમેરિકા સિનિયર સીટીઝન દ્વારા 78 માં સ્વતંત્રપર્વ ની ઉજવણી કરાઈ અને આન, બાન, શાન સાથે તિરંગો લહેરાવ્યો

મૂળ મોરબી ના અને ખાખરેચી ગામ ના વતની અને હાલ અમેરિકા રહેતા ડૉ.ગુણવંતભાઈ આરદેસણા અને અન્ય ભારતીય સિનિયર સીટીઝન તેમજ અમેરિકા ના ન્યુજર્સી ના મેયર તેમજ અન્ય ડિપાર્ટમેન્ટ ના ઓફિસરો અને જીગરભાઈ શાહ તેમજ રજનીભાઇ પટેલ વગેરે એ સ્વાતંત્ર પર્વ નો રંગે ચંગે ઉજવણી કરી હતી

સંપૂર્ણ ભારતીય પરંપરા માં સાંસ્કૃતિક કાર્યક્રમોં નું આયોજન પણ કરવામાં આવ્યુ હતું જેમાં તમામ ભારતીય ભાઈ બહેનો હાજર રહેલ

ડૉ.ગુણવંતભાઈ આરદેસણા પરદેશ માં પણ વતન ની સુવાસ ફેલાવી રહ્યા છે તેમજ સતત સામાજિક પ્રવુતિ કરી રહ્યા છે તેઓ પ્રખર રાષ્ટ્ર ભક્ત છે સતત ભ્રમણ કરી, ઋષિ પરંપરા નું જીવન જીવી રહ્યા છે તેમજ તેમને પરદેશ માં પણ સતત વતન ની માટી ની સુવાસ સતત ફેલાઈ તે માટે ત્યાં તેઓ તમામ ભારતીય સમુદાય સાથે આપણા દેશ ને ઉજાગર કરતી પ્રવુતિઓ કરતા રહે છે અમેરિકા માં પણ ખાખરેચી ગામ તેમજ મોરબી નું નામ રોશન કરી રહ્યા છે આવી રાષ્ટ્રહિત ની પ્રવૃત્તિ કરવા બદલ મોરબી તેમના માટે ગૌરવ લઇ રહ્યું છે અને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે
સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યુ હતું
આ કાર્યક્રમ માં સ્વામિનારાયણ મંદિર,સનાતન મંદિર, ઇસ્કોન મંદિર ના સહયોગ થી ખુબ સફળ રહ્યો હતો

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં વરસાદના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી*

editor

*HELLO MORBI: શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર ખાતે શ્રીજી ઐશ્વર્ય ધામના પંચમ પાટોત્સવ નિમિત્તે ૧ લી ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમ્યાન પંચાબ્દી મહોત્સવ યોજાયો*

editor

*HELLO MORBI: પડધરી શહેર ના મેઇન દરવાજા ચોક ખાતે પડધરી તાલુકા ભાજપ અને પડધરી શહેર ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે ચંદ્રયાન-3 નુ સફળતાપૂર્વક ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થતા તેની ફટાકડા ફોડી ને મીઠાઈ વિતરણ કરી ને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા મા આવી*

editor

Leave a Comment