• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શંકર આશ્રમ ખાતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગુરુપૂર્ણિમા નો કાર્યક્રમ યોજાશે*

ગુરૂપૂર્ણિમાના પાવન અવસર પર ગુરૂ પૂજન તથા ગુરૂ વંદના કાર્યક્રમ શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભૂદેવો ના ગુરૂ આદીગુરૂ શ્રી શંકરાચાર્યજી નું પુજન તથા સંગીત મય ગુરૂ વંદના શાસ્ત્રી શ્રી અમિતભાઈ પંડ્યા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવશે તા૧૩/૭/૨૦૨૨ ને બુધવારે સાંજે ૫ થી ૭ સ્થળ શંકર આશ્રમ મોરબી નિમંત્રક

શ્રીપરશુરામ યુવા ગ્રુપ

પ્રમુખ રોહિત ભાઈ પંડ્યા

મહામંત્રી કમલભાઈ દવે,

મહામંત્રી ધ્વનિતભાઈ દવે

Related posts

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લાની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમએસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*સુરતમાંસમાજ ચિંતન ચર્ચા વિચારણા સમાજ ચિંતકો દ્વારા કરાઈ*

Hello Morbi

*ટંકારા: બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી દેખાતા વન વિભાગની ટીમ આવી હરકતમાં*

Hello Morbi

Leave a Comment