• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ કોવિડ હોસ્પીટલ મા થયેલ અગ્નિકાંડ મા મૃત્યુ પામનાર મોરબી ના સ્વ. નિતીનભાઈ બદાણી ના પરિવારજનો ની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવતા શ્રી કે.ડી. બાવરવા, નિર્મિત કક્કડ, હસુભાઈ કાસુન્દ્રા તથા કીશોરભાઈ પટેલ*

આજ રોજ માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ભાઈ ચાવડા સાહેબ દ્વારા મોરબી ના શ્રી નિતિન ભાઈ બાદણી નું રાજકોટ કોવિડ હોસ્પિટલ ના અગ્નિકાંડ માં થયેલ મૃત્યુ બદલ તેઓના પરિવાર ને પાઠવવા માં આવેલ દિલસોજી દાખવતો શોક સંદેશ તેમજ ક્રોંગ્રેસ પાર્ટી આ દુખ માં તેઓની સાથે છે. અને તેઓને જ્યાં જરૂર પડે ત્યાં સાથે રહેશે તે અંગેનો સંદેશ શ્રી નિતિન ના પુત્ર શ્રી અંકિતભાઈ બાદણી ને રૂબરૂ મળીને પાઠવેલ હતો આમાં મોરબી ના શ્રી કે.ડી. બાવરવા તેમજ નિર્મિતભાઈ ક્ક્ડ, હસુભાઈ કાસુંદરા, કિશોરભાઈ પટેલ, વગેરે સાથે રહેલ હતા.

આ કપરી અને આધાત જનક અને દુખદ બીના માં ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટસ સંસ્થા પરિવાર સાથે રહી પરિવાર ને ન્યાય આપવાની હરસંભવ લડત લડશે તેવી દીવસોજી પાઠવી હતી આપણી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ની ઉજવણી અન્વયે મણીમંદિરથી મનપા કચેરી સુધી યોજાશે પદયાત્રા રેલી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ હાઉસ દ્વારા ધનતેરસની પૂજા કરાઈ*

editor

*HELLO MORBI NEWS:પર્યાવરણ બચાવોના નેજા હેઠળ કાર્ય કરતા મોરબી જિલ્લાની શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત*

editor

Leave a Comment